વાત : ૪૮૯

સ્થૂળ ને સૂક્ષ્મ દેહના ભાવ ટાળવાના સાધનને વિષે બદ્રિકાશ્રમના ઋષિ મંડ્યા છે ને કારણ શરીરના ભાવને ટાળવાના સાધનને વિષે શ્વેતદ્વીપના મુક્ત મંડ્યા છે.।।૪૮૯।।