વાત : ૩૨૫

જે ત્યાગી હોય તેને વિષયમાં રુચિ ન રાખવી. રુચિ તો ધર્મમાં રાખવી ને જ્ઞાનમાં રાખવી ને તપમાં રાખવી ને વૈરાગ્યમાં રાખવી પણ પદાર્થને વાસ્તે યુક્તિ કળા કરવી નહિ.।।૩૨૫।।