વાત : ૫૨૬

કાળના માનની(માપ) વાત કરી જે આ લોકને વિષે તો સૂર્યે કરીને કાળનું માન છે ને બ્રહ્મપુરને વિષે તો શ્રીજીમહારાજને શયને કરીને રાત્રિ કહેવાય છે.।।૫૨૬।।