વાત : ૨૪૬

આપણને શ્રીજીમહારાજ મંદિર અધૂરાં રહેશે તો ઠપકો નહિ દે ને હવેલી અધૂરી રહેશે તેનો નહિ દે ને રૂપિયાનો નહિ દે; આપણને તો જેલો ધર્મ લોપાશે તેટલો ઠપકો દેશે. માટે ધર્મમાં ખબરદાર રહેવું તો ભગવાન રાજી થાશે.।।૨૪૬।।