વાત : ૧૯૬

ઉત્તમ મુમુક્ષુનું લક્ષણ એ છે જે સ્ત્રી, દ્રવ્ય, રસાસ્વાદ ને માન એનો ત્યાગ જ કર્યા કરે ને મોટા સંત સ્વભાવ મુકાવ્યાને અર્થે દુઃખ લગાડીને હે તો પણ કોઈ રીતે મૂંઝાય નહિ.।।૧૯૬।।