વાત : ૧૪૫
શ્રીજીમહારાજે કહ્યું જે જેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું તેવો તપ, દાન, તીર્થ, અષ્ટાંગયોગ તેણે કરીને નથી થાતો. એવો જે સત્સંગ તે તો મોટા સંતના સમાગમથી સમજાય છે. તે હેતુ માટે મન, કર્મ, વચને કરીને તેનો સંગ કરવો.।।૧૪૫।।
Save your highlights, bookmarks and reading lists across devices.
શ્રીજીમહારાજે કહ્યું જે જેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું તેવો તપ, દાન, તીર્થ, અષ્ટાંગયોગ તેણે કરીને નથી થાતો. એવો જે સત્સંગ તે તો મોટા સંતના સમાગમથી સમજાય છે. તે હેતુ માટે મન, કર્મ, વચને કરીને તેનો સંગ કરવો.।।૧૪૫।।
Help improve this text. Our editors review every suggestion.
Thank you! Your suggestion has been submitted.