વાત : ૩૧૨

અને સ્વામીએ વાત કરી જે પ્રથમ જેને કંઈક આડુંઅવળું વર્તાણું હોય તે જો ફરી પોતાના ધર્મમાં ખબડદાર થઈને વર્તે તો પાછો શુદ્ધ થઈ જાય છે.।।૩૧૨।।