વાત : ૨૬૯

ક્ષમા જે તે સમર્થ ને અસમર્થ એ સર્વેને રાખવી તે સમર્થને શોભા છે ને અસમર્થને સુખકારી છે ને એણે કરીને નિર્માની વર્તમાન દૃઢપણે પાળવાનું કહ્યું.।।૨૬૯।।