વાત : ૨૮૬

શ્રીજીમહારાજે કહ્યું જે ભગવાનની કથા વાર્તાનું શ્રવણ, મનન ને નિદિધ્યાસે કરીને એનો જો સાક્ષાત્કાર કર્યો હોય તો તે જીવને બહુ સહાય કરે છે.।।૨૮૬।।