વાત : ૨૬૧

ત્રણ પ્રકારના પ્રલયમાં કેમ વર્તે તો ન જોડાય ? ઉત્તર : જે એક તો શ્રીહરિજી મહારાજનું ધ્યાન ને બીજું તેમના જન્મ કર્મનું દિવ્યપણું યથાર્થ જાણવું ને ત્રીજું આત્મસત્તારૂપે વર્તવું એ ત્રણનું અનુસંધાન નિરંતર રહ્યા કરે તો ન જોડાય.।।૨૬૧।।