૨૧૨ - મહારાજને શેલડી જમાડી

0:000:00

થોડા દિવસ થયા ત્યારે વળી ધનજીભાઈની વાડીમાં ચીચોડો(કોલ) ચાલતો કરવો હતો, ત્યારે પણ બાપાશ્રીએ આવી તેનું મુહૂર્ત કરી ઠાકોરજીને શેલડી જમાડી; અને સુતાર તથા બીજા જે જે વાડીમાં આવ્યા હતા તેને પોતાને હાથે શેલડી વહેંચી.