૨૨૦ - ભેટ તથા શિરપાવ

0:000:00

આવી જ રીતે ધર્મધુરંધર આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ જ્યારે સભા વચ્ચે પાટ પર આવીને બેઠા, ત્યારે કચ્છના સંઘે સહિત બાપાશ્રીએ પેહલાં શિરપાવ કરી ભેટ મૂકી, આરતી ઉતારી, ત્યાર પછી બહારગામથી આવેલા મોટા મોટા રાજાઓ તરફથી શિરપાવ આવેલા તથા શહેરના અને બહારગામના હરિભક્તોના શિરપાવો અપાતાં ઘણી વાર પૂજાવિધિ ચાલ્યો હતો.